ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ - ૯)

(19)
  • 4.3k
  • 1
  • 1.3k

બાબુકાકા અને પેલો કોન્સ્ટેબલ જમીને બેઠા હતા . ઘેર પહોંચી બધા સુવા ચાલ્યા ગયા . પેલા કોન્સ્ટેબલ વારાફરતી જાગતા-સુતા હતા . કોઈ જાતની હિલચાલ દેખાતી નહોતી . તેઓ નિશ્ચિંત થઈને બેઠા હતા . પેલા બે માણસોનું રાત્રે જીપની તપાસી ચોરી કરવા આવવું કોઈ યોગાનુયોગ હતો કે પછી પેલી કાળી એમ્બેસેડર વાળા બે માણસો સાથે ખરેખર કોઈ સંબંધ હતો ...!!? એ પ્રશ્ન હજી અકબંધ હતો. અને જો કોઈ પણ પણ રીતે સંબંધ સાબિત થાય તો એમનો ઉદ્દેશ્ય શુ હશે ...!? એ એક પ્રશ્ન હતો . જો આ બે ઘટના કોઈ એકબીજા સાથે સંબંધિત હોય