લોસ્ટેડ - 52

(42)
  • 3.6k
  • 1
  • 1.8k

લોસ્ટેડ 52 રિંકલ ચૌહાણ એકસાથે ત્રણ ઘટનાઓ ઘટી, હેતલબેન ના ચહેરા ના હાવભાવ જોઈ પરિસ્થિતિ પામી ગયેલ આધ્વીકા ની બાજુમાં ઉભેલી મીરા એ આધ્વીકા નો હાથ ખેંચ્યો, આધ્વીકાનો હાથ નીચે ગયો અને ગોળી રાજેશભાઈ ના ગળા થી સેજ નીચે વાગી, રાજેશભાઈ નો નિશાનો ચુક્યો હતો, ધ્રૂજતા હાથે છોડેલી ગોળી બંદુક ની દિશામાં રાહુલ થી થોડી દૂર ઊભેલા રયાન ના જમણા ખભા માં વાગી, રાહુલ એ તરત જ રાજેશભાઈ ના હાથમાંથી બંદુક ઝુંટવી લીધી. પળવારમાં બધું બની ગયું, બધા ના ચહેરા નો રંગ ઊડી ગયો. 21 વર્ષ પહેલાં આ જગ્યા આવી જ એક ભયાનક ઘટના ની સાક્ષી બની હતી, એ ચીસો