કૂબો સ્નેહનો - 62

(17)
  • 3.5k
  • 3
  • 1.1k

? આરતીસોની ? પ્રકરણ : 62 નતાશાના મોબાઇલ ફોનનો મેસેજ વાંચીને વિરાજના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આખેઆખો એ ધ્રુજી ઉઠ્યો હતો. સઘડી સંઘર્ષની...... ❣️કૂબો સ્નેહનો❣️ "સલામવાલેકુ.. વક્ત કે સાથ સબ સંભલ જાયેગા બેટી. માન જાઓ મેરી બાત ઔર જલ્દી આ જાઓ. જીદ મત કરો." "યુ નો ? યુ આર ઇન લાસ્ટ સ્ટેજ. કમ ક્વિકલી. નાવ ઇટ્સ માય ઓર્ડર!" બોલતાં બોલતા અટકી ગયેલો વિરાજ બંને મેસેજ વાંચીને સ્તબ્ધ હતો. એના ગળાના શબ્દો અસંખ્ય ટુકડાઓમાં વિભાજિત થઈ આંખો પર પથરાઈ ગયા હતા. શૂન્યવત્ નજર ક્ષણિક એ સ્ક્રીન પર ચોંટી રહી. નતાશા જે સંતાડી રહી હતી એના એકેએક શબ્દો