The conspiracy he was innocent may be (coniuratio) - 63

  • 3.3k
  • 1.1k

અને ત્રીજી બાજુ inside white house conspiracy મેમ્બર ન્યુટ્રલ વિટનેસીસને વધારે ને વધારે ભડકાવી રહયા છે.આ બધાની વચ્ચે જો કોઈ સંતુલન રાખી ને માથે એક હજાર કિલોની બરફની પાટ મૂકીનેેે કામ કરતુ હોય તો તેે એકમાત્ર ડેનિમ જેકસન જ હતા. જોકે એક સુપર ઇન્ટેલિજન્સ તરીકે આ તેમનો સ્વભાવ તો નહોતો જ પરંતુ જરૂરિયાત અવશ્ય હતી.મીલીના ની ચેમ્બર નો door open થાય છે અને તે તેના ગળામાં નો ડાર્ક એસ એન્ડ વાઈટ ચેક્સ્ડ સિલ્ક સ્કાફ ઊતારતી ઉતારતી તેની ચેર બાજુ ચાલે છે.અને સ્કાફ ને ટેબલ પર મૂકીને ચેર માં બેસે છે.મીલીના ની અંદર ત્રણ વસ્તુઓ નો સંગમ સ્પષ્ટ જોવા મળે છે.