લઘુ કથાઓ - 3 - પિતા

(39)
  • 8.6k
  • 3.7k

લઘુકથા 3: પિતા.17 વર્ષ ની કંચન સ્કુલે જવા માટે રેડી થઈ રહી હતી. યુનિફોર્મ પહેરી ને વાળ કોમ્બ કરી હતી. એ અરીસા માં પોતાને નિહાળી રહી હતી. પછી તરત જ એણે એ ડ્રેસિંગ ટેબલ પર મુકેલી એની મમ્મી નો ફોટો જોયો અને એજોઈ ને હરખાઈ ગઈ અને વિચારવા માંડી " હું બિલકુલ મારી મમ્મી જેવીજ લાગુ છું. હું પણ મારી મમ્મી જેવીજ બ્યુટીફૂલ લાગુ છુ" એમ વિચારતા એને એની મમ્મી ની ફોટો લઈ ને ચૂમ્યો. અને ફોટા માં મમ્મી ને જોઈ ને કહ્યું" થેન્ક યુ એન્ડ આઈ લવ યુ". પછી એણે પોતાની બેગ લીધી