ચાલો ઠીઠીયા કાઢીએ - ભાગ - 9

  • 3.7k
  • 1.5k

ભાગ - 9વાચક મિત્રો ઘણાં લાંબા સમયના અંતરાલ પછી, હું આ કાલ્પનિક રમુજી વાર્તાનો ભાગ 9 લખી રહ્યો છું.કેમકે, આજ પ્લેટફોમ પર મારી બીજી બે નવલકથા ચાલુ કરી હતી, જે પુરી થવા આવતા, હું ફરી આ મનોરંજક પાત્ર અડવીતરાની યાત્રા આગળ વધારું છું.મિત્રો આગળના ભાગ આઠમાં આપણે જાણ્યું કે, પ્યુને પોતાના હાથમાં રહેલ ગરમાગરમ ચા કોફી અને ઠંડા પાણીના ગ્લાસ મુકેલ ટ્રે, પૂરી તાકાતથી અડવીતરાના મોઢા ઉપર ઘા કરીને મારી છે. બનવાકાળ એ ટ્રે, એને વાગે એ પહેલા, અળવીતરો હમણાં સુધી વાંચી રહેલ મેગેઝીન ટેબલના ખાનામાં મુકવા થોડો નીચે નમે છે, અને એ ટ્રે સીધી, એજ ઓફિસની વોલ પર લાગેલ, શેઠની મનપસંદ પેઇન્ટિંગ