વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-40 - છેલ્લો ભાગ

(83)
  • 3.8k
  • 7
  • 1.8k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-40 મસ્કીને સુરેખે સીધી ચેતવણી આપી અને મસ્કી ત્યાંથી વંદનાને લઇને જતો રહ્યો. કબીર અને સુરેખને ચર્ચા થઇ અને કબીરે કહ્યું મેં કંઇ કીધુ નથી તને શું ખબર પડી ગયેલી ? સુરેખે કહ્યું મેં તો માત્ર અનુમાન લગાવેલું અને તીર નિશાને લાગ્યું હતું. સુરેખે કહ્યું પણ સાચે સાચ દમણમાં શું થયેલું એતો કહે ? કબીરે કહ્યું છોડ બધી વાત પછી કોઇવાર.. અભીએ કહ્યું.... કેમ પછી વાત અમે તારાં ફેન્ડ્સ નથી ? તું ક્યાંક ભરાઇ ના જાય દોસ્ત અમેજ કામમાં આવીશું શું વાત છે ? કબીરે કહ્યું અહીંથી એકવાર બહાર નીકળીએ પછી વાત અભિએ કહ્યું ચાલ કેન્ટીન ચાલુ હશે ત્યાં