પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 12

  • 2.5k
  • 1.1k

ભાગ - 12રાજ પોતાને વતન પોતાના ગામમાં, આવી તેના પપ્પાની બધી જ અંતિમવિધી રીતરિવાજ મુજબ પૂરી કરી, બહેન આરતી, રમેશ અને શેઠાણીને છેલ્લીવાર મળવા તેમને ઘરે જાય છે. ત્યાં જઈ રાજ તેઓને જણાવે છે કે તે આવતીકાલે ઘરનો સામાન લઈને કાયમ માટે મુંબઇ જઇ રહ્યો છે. બસ આ જ વખતે, પોતાના રૂમમાં બેઠેલ પ્રિયા, રાજની આ વાત સાંભળી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે. તેને પછતાવો તો પહેલેથી હતોજ, અને અત્યારે રાજનો કાયમ માટે મુંબઈ સ્થાઈ થવાનો નિર્ણય જાણી તેને મનમાં થાય છે કે, હાલજ નીચે જઈ હું રાજને મળુ, એની માફી માંગું, એને સમજાવવું, એના પગે પડું, પરંતુ એને ગમે તેમ કરીને મુંબઈ જતો રોકી