સંક્રમણ - 13 - છેલ્લો ભાગ

(17)
  • 2.6k
  • 946

શહેર આખું શાંત છે. માત્ર રોડ પર ' સંક્રમણ ' ના નારા લગાવી રહેલ જૂથોનો અવાજ છે. સહુ કોઈ ચિંતિત છે કે આ બધું ક્યારે પતશે. સહુ કોઈ ઇન્સ્પેકટર ઢોલીરાજ પર વિશ્વાસ કરીને બેઠા છે. પોલીસનો કાફલો ઠેર - ઠેર ઊભો છે. એક કલાક વીતી ગયો છે.ઇન્સ્પેકટર ઢોલીરાજ પોલીસ સ્ટેશનમાં તેમની ખુરશીમાં આંખો બંધ કરીને બેઠા છે. તેમની ટીમ તેઓની પાસે ઊભી તેમને એકીટસે જોઈ રહી છે. ત્યાંજ વાયરલેસ માંથી અવાજ આવે છે કે, નારા લગાવી રહેલ લોકો ધીરે ધીરે શાંત પડી રહ્યા છે. બેભાન થઈ રહ્યા છે. આ સાંભળીને સહુ કોઈ આશ્ચર્ય પામે છે. તેઓ ઇન્સ્પેકટર ઢોલીરાજ તરફ જોઈ