વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 7 - છેલ્લો ભાગ

(25)
  • 3.1k
  • 1
  • 1.2k

ભાગ : સાતમો ( અંતિમ ) આ તરફ પરીક્ષાનું પરિણામ આવે છે, પાર્થિવ કેન્દ્ર માં પ્રથમ આવે છે એટલે તે અને તેની સાથે તેનાં મમ્મી પપ્પા તેનાં પ્રાધ્યાપકો અને કોલેજગણ ખૂબ ખુશ હોય છે. કોલેજ દ્વારા જણાવવા માં આવે છે કે આવતાં મહિને નવાં વિદ્યાર્થીઓ નો સ્વાગત દિવસ અને વાર્ષિક ઉત્સવ છે એટલે એમાં પાર્થિવ ને અને કોલેજમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવેલ વિદ્યાર્થીઓને ઈનામ, સન્માન પત્ર, રોકડ રકમ, મેડલ, ટ્રોફી આપવામાં આવશે. સૌ મિત્રો એ પાર્થિવ નાં ઘરે આ સુંદર પરિણામ ની ઉજવણી કરવા માટે ભેગાં થયાં ઉજવણી કરી અને સાથે સાથે આ ઘટના બાબતે જાણતા મિત્રો એ ખૂબ સુંદર અને