સ્કૂલ ટાઇમ ની લવ સ્ટોરી - 2

  • 5.8k
  • 2.8k

દિશા, હિરલ અને વિરલ ત્રણેય એક જ ટ્યુશન માં જતા હતા એટલે ધીરે ધીરે હિરલ ને વિરલ ની દોસ્તી પણ દિશા અને વિરલ જેવી ગાઢ બનવા લાગી હતી.તેમના ટ્યુશન માં તરલ કરીને એક છોકરો આવતો હતો એ પણ તેમનો ખાસ મિત્ર ચારેય ને બહુ જ બને . રોજ સાથે સ્કૂલ જવાનું, રિસેસ માં મસ્તી કરવાની એક બીજા ને પરેશાન કરવાના, સાથે ટ્યુશન જવાનું ને સાથે જ રમતા રમતા પાછા આવવાનું એ એમનું રૂટિન બની ગયું હતું. એકાદ બે મહિના ગયા ને એમની પરિક્ષા આવી ગઇ.બધા સાથે બેસીને વાંચતા એકબીજાને ના આવડે તો શીખવાડતા.પરિક્ષા આપીને બહાર આવી પેપર