ધૂપ-છાઁવ - 10

(32)
  • 6.4k
  • 2
  • 4.3k

આપણે પ્રકરણ 9 માં જોયું કે, લક્ષ્મી પોતાની આપવીતી કહેતાં કહેતાં નર્વસ થઈ ગઈ હતી અને કહેતી હતી કે, "તકલીફો ભર્યું આ જીવન જીવીને હું પણ હવે થાકી ગઈ છું જીવનની સંધ્યાએ તમે મળ્યા તેનો આનંદ કંઈક અનેરો જ છે કદાચ, મારી એ વેદના તમે નહીં સમજી શકો. જો સમજી શક્યા હોત તો આમ છોડીને ચાલ્યા ગયા ન હોત..!! ખેર, હવે જે થયું તે..!!" અને આપણો અક્ષત અત્યારે યુ.એસ.એ.માં છે, વેલસેટ છે. મને પણ ત્યાં બોલાવે છે પણ જવાની ઈચ્છા થોડી ઓછી હતી તેથી હું ન ગઈ... હવે આગળ.... વિજય: ઓહો. અક્ષત યુ.એસ.એ. માં છે..?? કઈ રીતે પહોંચ્યો..?? લક્ષ્મી: શામળાની