પારિજાતના પુષ્પ - 20

(15)
  • 3.6k
  • 3
  • 1.4k

અરમાનની કોઈ નિશાની અદિતિની સામે લાવવાથી કદાચ અદિતિને અરમાનની યાદ આવે અને તે રડી પડે અને આ આઘાતમાંથી બહાર આવી શકે તેવી શક્યતા ડૉક્ટરે આરુષને બતાવી. તેથી આરુષે આ વાતની જાણ અદિતિની મમ્મીને કરી અને અરમાનની કોઈ નિશાની છે કે નહિ તે પૂછ્યું પણ ખરું, અદિતિની આ હાલતને લઈને સંધ્યાબેન ખૂબજ રડી પણ પડ્યા હતા અને તેમણે આરુષને અદિતિને અરમાને ગીફ્ટ આપેલી "Dancing dall" યાદ કરાવી હતી. અરમાને અદિતિના વોર્ડડ્રોબમાંથી Dancing dall શોધી કાઢી અને તે અદિતિ પાસે લઈ આવ્યો અને તે બતાવીને આરુષ અદિતિને કહેવા લાગ્યો કે, " આદિ,જો આ ડોલ કેટલી બધી સરસ છે, તું જેમ ખૂબજ સુંદર