લવ બાઇટ્સ - પ્રકરણ-24

(111)
  • 7.7k
  • 9
  • 4.3k

લવ બાઇટ્સપ્રકરણ-24 સ્તવન, આશા, મીહીકા આશાની ઈચ્છા પ્રમાણે લોન્ગ ડ્રાઇવ પર ફરવા નીકળી પડ્યાં. નહારગઢ પહોચી ઢોળાવ ચઢવાની શરૂઆત કરી અને સ્તવનને એવું મહેસુસ થવા લાગ્યું કે અહીં એ આવી ગયો છે પણ ક્યારે ? એને યાદ નહોતું આવી રહ્યું. સ્તવને આશાને કહ્યું હું અહીં પ્રથમવારજ આવ્યો છું છતાં...પણ એ આગળ બોલતો અટકી ગયો. આશાએ સ્તવન તરફ પ્રશ્નાર્થ નજરે જોતાં કહ્યું "તમે અહીં આવી ગયા છો ? ક્યારે ? સ્તવને કહ્યું એવું લાગે છે પણ યાદ નથી આવતું કદાચ મારો ભ્રમ હશે પણ કદાચ હું કુંભરગઢ ગયો છું એનાં જેવું લાગે છે પણ... ખબર નથી કંઇ. મીહીકાએ કહ્યું ભાઇ આપણે