લવ બાઇટ્સ - પ્રકરણ-23

(127)
  • 7k
  • 8
  • 4.3k

લવ બાઇટ્સપ્રકરણ-23 સ્તુતિ અઘોરનાથ બાબા પાસે આશા લઈને આવી હતી કે બાબા પીડામાંથી મુક્તિ આપશે. મારું જીવન ભાર વિનાનું થઇ જશે. પણ..બાબાએ એવું કહી દીધુ.. કે તારાં કારણે બીજો જીવ વિના વાંકે પીડાઇ રહ્યો છે. તારાં ગત જન્મનો કર્મ તારી પીડાનું કારણ છે. તું સાંભળી શકીશ ? પીડામાં વધારો થશે. એવું ક્યુ કર્મ મારાંથી થયુ છે કે હું તો પીડાઉ છું બીજો જીવ પણ પીડાય છે ? સ્તુતિ બાબાને આશ્રમનો રૂમ છોડી બહાર નીકળી એનાં મનમાં પીડા સાથે અનેક પ્રશ્નો હતાં. આ ક્યાં હિસાબ છે ? ક્યા એવાં સંચીત કર્મો છે કે જેનું આવું વિષ જેવું ફળ ભોગવું છું. બાબાએ