એ કોણ હતી????

(18)
  • 4.2k
  • 1.3k

હું અજય શ્રીવાસ્તવ... માત્ર નામનો જ અજય એમ કહો તો ચાલશે. જિંદગીની દોડમાં તો હું સાવ હારેલો.એટલે જ જિંદગી જીવવા જેવી લાગતી ન હતી. જાણે મારા જ જીવનનો બોજ ઉઠાવતો ન હોય!! ઘણી વાર એમ થઈ આવતું કે આત્મહત્યા જ કરી લઉં, પણ પછી મારા માતા-પિતા વિચાર આવતો કે હું મરી જાઉં તો તેમનું શુ થાય??? થોડા સમય પછી મને શહેરમાં પંદર હજારની નોકરી મળી એટલે માં- બાપને ગામડે મૂકીને અહીં શહેરમાં આવી ગયો. છ મહિના થયાં અહીં નોકરી મળી તો પણ કોઈની સાથે ન તો કોઈ મિત્રતા બંધાઈ કે ન તો કોઈ સંબંધ