કાતિલ કોણ?? - 1

(21)
  • 6.3k
  • 1
  • 2.7k

સાંજ નો સમય હતો , સૂરજ આથમતો હતો એ દ્રશ્ય અદભૂત લાગતું હતું . તે સમયે સાંજના ૭:૩૦ વાગ્યા હસે. અને ઇન્સ્પેકટર હમલંબ નો ફોન આવ્યો ,"ચાલ ગાડી લઇને આવીજા એક મડર કેસમાં જવાનું છે" એટલે હું જીપ ની સેલ્ફ મારી ત્યાંથી નીકળી ગયો અને સીધો પોલીસ સ્ટેશને પહોંચ્યો કે તરત જ સરે મને કહ્યું કે ચાલ સુંદરમ ચોક એપાર્ટમેન્ટ નંબર ૧૦૪ પાસે જવાનું છે એટલે અમે ત્યાંથી નીકળી ને મડર કેસ ના સ્થળે પહોંચ્યા , ચારે બાજુ બંધ કરી investigation ચાલુ કરીયુ Sir કેમેરા વડે મડર નો ફોટો પાડતા હતા ઘર આખું અસ્તવ્યસ્ત હતું પેલી નજરે જોતા ચોરી ને