નીલગગગની સ્વપ્ન પરી ... સોપાન 03.મિત્રો, આ વાર્તામાં આપણે આગળના સોપાનમાં જોયું કે હર્ષ હરિતાનો જન્મદિવસ ઉજવવા આતુર છે અને તેને પરિતાનો સાથ મળે છે. તે બંને સાથે મળી શ્રી કૃષ્ણની એક સુંદર મૂર્તિ પણ ખરીદે છે. સાંજે સાત વાગ્યે ઉજવણી માટે ત્રણે મિત્રો અને તેમના પરિવારના સભ્યો પણ હાજર રહેશે. આમ સાંજના ચાર વાગવાની આ ત્રિપુટી વાટ જુએ છે. આગળ શું થશે, પાર્ટી હશે કે નહિ, કેક કપાશે તો સૌ વડીલોની હાજરીમાં આ ટીનએજરો કેવો ભાવ એકબીજા પ્રત્યે દાખવશે. ઘણું બધું અને ઘણી ઇન્તેજારી, કેમ ખરુંને ! તો ચાલો વાતને આગળ ... ??????????????નીલગગનની સ્વપ્ન પરી