લવ ફાઈન, ઓનલાઇન - 12 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

  • 4.5k
  • 2
  • 1.9k

કહીશ ક્યારેક! એનો સમય આવશે ત્યારે! રાજીવે વાત વાળી દીધી! પણ રાજેશને તો એવું જ લાગી રહ્યું હતું જાણે કે એને બધું જ ખબર છે! ઑક્કે બ્રો! મેસેજ કરતો રહેશે! અને એક ખાસ વાત આ વાત કોઈને પણ ના કહેતો! રાજીવે એને એના ઘરે ઉતરતા જતા જતા કહેલું. ઓકેકેકે બ્રો, જસ્ટ ડોન્ટ વરી! રાજેશે એને ભરોસો અપાવ્યો અને બંને છૂટા પડ્યા. રાજેશે પ્રાચી ને કોલ કરી દીધો. મેરે બાબુ ને થાણા થાયા?! ખૂબ જ લાડમાં પ્રાચી એ કહ્યું જે સ્પીકર પર મૂકેલા એના ફીનમાંથી અવાજ આવી રહ્યો હતો. ના... હજી હમણાં જ રાજીવને ડ્રોપ કરી ને ઘરે જાઉં છું! રાજીવે