પ્યાર... એક નિશ્વાસ નાંખતા રાજેશે આગળ કહ્યું, થયો છે, કોઈને પ્યાર?! હા... મને... બહુ જ! સ્નેહા એ એક સેકંડ પણ વેટ કર્યા વિના કહી જ દીધું! ઓહ કોની સાથે?! ઠીક એની બાજુમાં જ રહેલ રાજીવે એને પૂછ્યું. રા... એ આગળ કઈ બોલે ત્યાં તો આ બાજુ રાજીવ અને આ બાજુ પ્રાચી નાં દિલમાં એક અજાણ્યા ડર એ દસ્તક આપી! પણ આ શું?! એને આગળ કઈ કહ્યા વિના બસ એ રાઆઆઆઆઆઆ... એમ ખેંચ્યા કર્યું! હા હવે... ખબર છે મને એ તો! રાજેશે એને આંખ મારતા કહ્યું. ચાલ ને જૂઠું ના બોલ, એ તો રાજીવને જ ખબર હશે! એને કહ્યું તો બાકી