લવ ફાઈન, ઓનલાઇન - 8 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

  • 4k
  • 2
  • 1.8k

પ્રાચી, મારા માટે તું આલુ ચાટ લાવજે! સ્નેહા એ ગ્રુપમાં પ્રાચી ને મેન્શન કરી ને મેસેજ કર્યો હતો! ના... તને આલુ થી ઉલ્ટી જેવું થાય છે... તું એના માટે પાઈનેપલ કેક લાવજે! એ એને બહુ જ પસંદ છે! રાજીવ નો એના પછી જ મેસેજ હતો. હા... હો! નીચે સ્નેહા નો મેસેજ હતો. ઓકે! પ્રાચી એ મેસેજ કર્યો અને એ બધી વાતો એ રાજેશને કહેવા લાગી. હા તો લવ કરે છે એ લોકો એકબીજાને! ખબર તો હશે જ ને એકમેકની પસંદ નાપસંદ! રાજેશે હસતા હસતા કહ્યું. બંને દુકાને ગયા અને એમની પસંદ નું લેવા લાગ્યા. હું કહું છું ને એ લોકો