લવ ફાઈન, ઓનલાઇન - 5 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

(11)
  • 5k
  • 2
  • 2k

અરે તું કાલે ફ્રી છું?! રાજેશે એણે બપોરે જ ઓનલાઇન પકડી લીધી અને એણે કહેવા લાગ્યો! હા... એમ તો ફ્રી જ છું! બોલ ને શું કામ છે?! પ્રાચી એ કહ્યું. કાલે આપને ક્યાંક ફરવા જવાનું છે... એક મસ્ત ગાર્ડન છે! મારી સાથે મારી એક ફ્રેન્ડ પણ આવવાની છે! રાજેશે એણે મેસેજ માં કહ્યું. ઓહ... મને તો લાગ્યું કે બસ આપને બે જ જઈશું! એણે નારાજગી વાળુ ઇમોજી મોકલતા મેસેજ કર્યો. અરે તું રાજીવને પણ બોલાવી લે ને... એ બહાને હું પણ એણે મળી લઈશ! જોઈએ એ કોણ છે જે મારી જગ્યા લેવા માંગે છે! રાજેશે એણે મેસેજ કર્યો. તારી જગ્યા