લવ ફાઈન, ઓનલાઇન - 4 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

  • 4.6k
  • 1
  • 1.9k

સ્નેહા શાહ! એ બીજું કોઈ નહિ પણ ખુદ સ્નેહા હતી! એણે કોઈ રાજેશ જેવા જ મસ્ત હેન્ડસમ છોકરા નો પિક સ્ટેટસ માં મૂકી ને એણે હેપ્પી બર્થડે રાજીવ જાન એવું વિશ કર્યું હતું! જોકે આજ કાલના સમયમાં તો કોઈ કોઈ પણ ને બાબુ, શોના, જાન કહી દે છે! ઓય હોય! કોણ છે?! રાજેશે તુરંત જ એણે એ સ્ટેટસ થી રીપ્લાય આપ્યો! એક કલોઝ ફ્રેન્ડ છે! એણે રીપ્લાય આપ્યો. એનાં વિશે વધારે બોલ ને હવે... મતલબ હું તારો કલોઝ ફ્રેન્ડ નહિ! એક સેડ ઇમોજી રાજેશે સ્નેહા ને મોકલી દીધું! અમે બચપણ ના સાથી છીએ... પણ એનાં મેરેજ નક્કી થઈ ગયા છે!