લવ ફાઈન, ઓનલાઇન - 2 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

  • 4.8k
  • 4
  • 2.2k

કહાની ટ્રેલર: રાજેશ એક હોનહાર છોકરો છે, જે સોશીયલ ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટ્સેપ નો નિયમિત યુઝર છે... ઓનલાઇન જ એની સાથે ઘણું બધું થાય છે કે જે એના ઑફલાઈન જીવન માં પણ બહુ મોટો રોલ ભજવવાનું હતું, જેનો એણે ખુદ પણ ખ્યાલ નહોતો! એની લાઇફમાં વર્ચૂલી જ ઘણા ટવીસ્ટ આવે છે જે અણધાર્યા હોય છે. હાલના સમયમાં બધા જ ઓનલાઈન છે, તો આપને પણ રાજેશ સાથે શુરૂ થઈ જઈએ, એના આ લવ ઓનલાઇન માં! ફેમિલી?! એ જો હોત તો... આગળ ની વાતો એનાં આંસુઓની એ ધારે કરી! અરે યાર, હા... હું બધું જ જાણું છું! આઈ એમ સો સોરી! પ્લીઝ