લવ ફાઈન, ઓનલાઇન - એકપોઝિશન (ઉત્તરાર્ધ) - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

(12)
  • 5.6k
  • 3
  • 2.8k

કહાની ટ્રેલર: રાજેશ એક હોનહાર છોકરો છે, જે સોશીયલ ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટ્સેપ નો નિયમિત યુઝર છે... ઓનલાઇન જ એની સાથે ઘણું બધું થાય છે કે જે એના ઑફલાઈન જીવન માં પણ બહુ મોટો રોલ ભજવવાનું હતું, જેનો એણે ખુદ પણ ખ્યાલ નહોતો! એની લાઇફમાં વર્ચૂલી જ ઘણા ટવીસ્ટ આવે છે જે અણધાર્યા હોય છે. હાલના સમયમાં બધા જ ઓનલાઈન છે, તો આપને પણ રાજેશ સાથે શુરૂ થઈ જઈએ, એના આ લવ ઓનલાઇનમાં! આઈ લવ યુ! લાગણીથી ભરેલો અને સંવેદનાઓથી ચળકતો એ મેસેજ પ્રાચી એ જ ટાઇપ કરી ને સેન્ટ કર્યો હતો! આઈ લવ યુ ટુ! રાજેશે પણ સમય ના