શક્તિ...

  • 3.5k
  • 2
  • 926

આજ આંતરરાષ્ટીય મહીલા દિવસ છે. સવારથી વોટસપમાં આવતા મેસેજો વાંચતા તો મનમા વીચારોનો ઉભરો ગેસ ઉપર ગરમ કરવા મૂકેલું દૂધ ઉભરાય એમ ઉભરાવા લાગ્યો, પણ દુધ ઉભરાતા જેમ ગેસની આજુબાજુ ઢોળાય અને સમ્મ્મ્..... અવાજ સાથે બળી જાય અને બળ્યાની વાસ આવવા લાગે, એમજ મારા વીચારો ઉભરાઇ અને બળી ગયા. અને બળેલા વીચારો કાગળ પર પડી સમ્મ્મ્ ...... આવાજ સાથે કલમ માથી ધુમાડાની માફક અક્ષર વાટે બહાર નીકળવા લાગ્યા. પરંતુ ગેસ બંધ કર્યો ને જોયુ તો એમા બેકટેરીયા રહીત ઉકળી અને ચોખ્ખું થયેલું દૂધ તો ઘણું બચ્યુ હતું ,જે દરેકના સ્વાસ્થય માટે સારું હોય.એવી જ રીતે મગજના વીચારો રોકી મનની અંદર જોયું