સૌંદર્યની માનસિકતા - ભાગ (૬)

  • 3.9k
  • 1
  • 1.5k

કેતકી અને તાંત્રિકના ચહેરા પર પોતાના ધાર્યા કામ નિર્વિઘ્ન પાર પાડવાની ખુશી સાતમા આસમાને હતી. કેતકીનો ચહેરો પ્રફુલ્લિત થઈ રહ્યો હતો. તેણે લાગી રહ્યું હતું કે તે સુંદર બની રહી હતી. તેણે અરીસાની સામે ઊભા રહીને ખુદની ખૂબસૂરતી નિહાળવાની ઈચ્છા તીવ્ર થઈ રહી હતી, પણ તાંત્રિકની વિધિ આગળ તે પામળી હતી. **** તાંત્રિકને અમર થવાના સ્વપ્ન વધુ નજીક આવતા નજર આવી રહ્યા હતા. તે બસ દિવાસ્વપ્નમાં જ રાચી રહ્યો હતો. **** પી.એસ.આઇ. વિનોદ ભટ્ટ હજુ રોહનના ગુમ