સૌંદર્યની માનસિકતા - ભાગ (૫)

  • 4.1k
  • 4
  • 1.5k

રોહનના ફોનનુ લોકેશન બતાવતા જ વિનોદ ભટ્ટ હરકતમાં આવી જાય છે.તે હાઈવે તરફ આગળ વધે છે, પણ ત્યાં પહોંચે તે પહેલાં જ મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય છે.વિનોદ ભટ્ટના હાથે ફરી નિષ્ફળતા જ હાથ લાગે છે.જ્યા લોકેશન બતાવતુ તે સ્થળ નિર્જન હતું, નજર પહોંચે ત્યાં સુધી કોઈ સજીવ જોવા નહોતુ મળી રહ્યું, પણ એક આશા જાગી હતી. રોહન અહી આસપાસ ગુમ થયો હશે એવી અટકળ લગાવી. હાઈવેના આસપાસનો વિસ્તાર છાણબિન કરવા લાગ્યા. ***** કેતકી હાથ વડે પોતાના મુખની સુંદરતા માની રહી હતી,તે વાળને સવારતી