સૌંદર્યની માનસિકતા - ભાગ (૩)

  • 4.5k
  • 2
  • 1.7k

સુંદર થવાની માનસિકતા ધરાવતી કેતકી લવમેટ પર સુંદર યુવાનની પ્રોફાઈલ ચેક કરવા લાગી. ઘણાં સ્વરૂપવાન યુવાનોને જુવે છે. એમાંથી મનને ગમતો રોહન નામના યુવાનને "hi" નો મેસેજ મોકલે છે. હવે સામેથી પ્રત્યુતર આવે એની રાહ જોઈને મોબાઈલ પર આંખ ટકાવી રાખે છે. તે સમયે રોહન પાર્ટીમાં વ્યસ્ત હતો. તેના કપડાથી ધનવાન બાપનો કુંવર લાગી રહ્યો હતો. એની આસપાસ છોકરીઓ ઘેલી બનીને નાચી રહી હતી.રોહનને પોતાના રૂપ અને પૈસાનું ઘમંડ સ્પષ્ટપણે વર્તાય આવતુ હતુ.તે છોકરીઓની સાથે વારાફરતે નાચી રહ્યો હતો અને અડપલાં કરી રહ્યો હતો, છોકરીઓના અંગો સાથે રમી રહ્યો હતો. કુદરતે પણ પૈસાદાર ઘરની સાથે