લઘુ કથાઓ - 1 - અનામિકા

(45)
  • 11.6k
  • 1
  • 5.8k

પ્રિય વાચક મિત્રો,હું સૌમિલ કિકાણી, આજ રોજ થી લઘુ કથાઓ આપ સમક્ષ મુકવા જઈ રહ્યો છું. મારી પહેલી નવલકથા ચેક મેટ જેવૉજ આપ નો સહકાર આમાં પણ મળશે એવી પ્રાર્થના સહ મારી પહેલી લઘુકથા "અનામિકા" પ્રારંભ કરું છું. "અનામિકા"લગભગ 26 વર્ષ ની વયે પહોંચેલી, યૌવન થી તરબતર, પહેલી જ નજરે કોઈ પણ છોકરા ની આંખો માં વસી જાય એવી , માંજરી આંખો અને રાતા ગુલાબી હોઠ સાથે એક ઉત્કૃષ્ટ નાક નકશો ધરાવતી છોકરી , કહો કે પરી, અત્યારે પોતાના બેડરૂમ માં ગોઠવાયેલ writing table પર બેઠી બેઠી