વેધ ભરમ - 38

(206)
  • 9.1k
  • 4
  • 5.3k

રિષભે ફોન ઉચક્યો તો સામેથી હેમલે કહ્યું “સાહેબ અહીં કાવ્યાની જે મિત્ર છે તેની સાથે અમારી મુલાકાત થઇ છે. તેણે જે વાતો કરી છે તે એકદમ ચોકાવનારી છે. તેણે નામ ના આપવાની શરતે ઘણી બધી વાતો કરી છે. અમે તેનુ રેકોર્ડીંગ કરી લીધુ છે.” “ઓકે તું તેનુ રેકોર્ડીગ મને મોકલી આપજે પણ, પહેલા ટુંકમાં મને કહી દે કે તેણે શું માહિતી આપી છે?” રિષભે કહ્યું. “સર, કાવ્યાની તે મિત્રએ કહ્યું છે કે કાવ્યા એક પર જ નહી. આ દર્શને બીજી પણ એક છોકરી પર બળાત્કાર કર્યો હતો પણ તે વાત બહાર નથી આવી. તે છોકરી આઉટ સ્ટેટની હતી એટલે અધવચ્ચેથી