ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-60

(148)
  • 6.7k
  • 8
  • 3.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-60 નીલાંગ અને નીલાંગી બારમાં બીયર પી રહેલાં નીલાંગી નીલાંગની માફી માંગી રહેલી બધી કબૂલાત કરવા માંગતી હતી. નીલાંગને કહ્યું હું તારી મદદ કરવા માંગુ છું. નીલાંગે હસતાં હસતાં કહ્યું નીલાંગી એક સાચી વાત કહુ મદદ તારે મારી નહીં તારી પોતાની કરવાની જરૂર છે જે લોકો સાથે કામ કરે છે એ લોકો સારાં માણસો નથી. ખૂબ ભ્રસ્ટ અને કામાંધ માણસો છે છોકરીઓને એમનાં ઇશારે નચાવે છે અને ગંદા કામ કરે છે. નીલાંગી નીલાંગની સામે જોઇ રહી. ત્યાં નીલાંગની નજર ઘડીયાળ પર પડી રાત્રીનાં 12.00 વાગ્યાં હતાં. એણે નીલાંગીને કહ્યું મારે એક અગત્યનો કોલ કરવાનો છે હું ફોન કરી