સપના ની ઉડાન - 20

(13)
  • 4.5k
  • 1
  • 1.6k

પ્રિયા અને રોહન બંને કેન્ટીન માં બેઠા હતા. પ્રિયા નો ગુસ્સો પણ શાંત પડી ગયો હતો. બંને કોફી નો ઓર્ડર કરે છે. આ સમય નો લાભ લઇ પ્રિયા રોહન ને પૂછે છે, " રોહન! એક વાત પૂછું?" રોહન : હા પૂછ ને... પ્રિયા : રોહન આપણે ઘણા સમય થી સાથે છીએ. પણ શું આટલા વર્ષો માં તારા જીવન માં કોઈ છોકરી આવી જ નથી? કે જેને તું પસંદ કરતો હોય. એવું તો નથી ને કે તું મારાથી કંઇક છુપાવે છો? રોહન : એક છોકરી આવી છે ને મારા જીવન માં અને હું તેને પસંદ પણ કરું છું.