Daastaan - e - chat - 17

  • 2.4k
  • 880

વિહાન સાક્ષી ના જવાબ ની રાહ જોતો હતો પણ એને ડર પણ હતો કે સાક્ષી ના પાડશે તો ફ્રેન્ડ પણ નઈ રે એ.વિહાન ને કામ નો લોડ કઈ વધારે હતો હમણાં થી એની સાક્ષી સાથે વાત બોવ ઓછી થતી. અને સાક્ષી ને પણ એવું જ કઈક હતું.એક દિવસ પણ એવો નઈ ગયો હોય કે સાક્ષી એ વિહાન ને યાદ ના કર્યો હોય. એને એક અઠવાડિયા સુધી તો કોઈ ને કહ્યું જ નઈ હતું પણ એક દિવસ એ અને એની રૂમ મેટ બેસેલા હતા ત્યારે એની રૂમમેટ્ ને એને કીધું. ત્યારે એની રૂમમેટ્ એ એવું કીધુ" સાક્ષી તું લકી છે. હા