“બાની”- એક શૂટર - 58

(31)
  • 4.3k
  • 2
  • 1.6k

બાની- એક શૂટર ભાગ : ૫૮બાની ટિપેન્દ્ર બધા જ ચાહતા હતાં કે મિસીસ આરાધનાનું રેકોર્ડિંગ થાય. એના કારનામા સ્વંયનાં મુખ દ્વારા જ બહાર આવે."હું આ ગુનાખોરીમાંથી બહાર નીકળવા માંગતી હતી. બહાર નીકળી ચૂકી હતી. એ એક ભ્રમ હતો. સચ્ચાઈ તો એ છે કે એકવાર આપણે આ ગુનાખોરીના દલદલમાંથી બહાર તો નીકળી નથી શકતા પરંતુ વધુ ને વધુ અંદર દબાતા જઈએ છીએ.એક ઉંમર પછી જ્યારે બધું જ મને વ્યર્થ લાગવા લાગ્યું ત્યારે મેં ગુનાખોરીમાંથી નીકળવાનો ફેંસલો લીધો તેમ જ જેટલી બચેલી જિંદગી હતી એને સારી રીતે વ્યતીત કરવું એ જ ફક્ત ધ્યેય બનાવ્યો.પહેલું કામ મેં મારા સગા દિકરા એહાનને મળવાનું નક્કી કર્યું. ઘણી