રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 33

(15)
  • 3.7k
  • 1.5k

ભાગ - 33પપ્પાને એકલા મૂકીને, શ્યામને બે વર્ષ માટે હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરવા માટે, શેઠ હસમુખલાલના દિકરા અજય સાથે વિદેશ જવાના વિચારમાત્રથી અત્યારે શ્યામ થોડો ઢીલો પડી ગયો છે, અને પપ્પાને એકલા મુકી વિદેશ જવાનું હોવાથી પપ્પાની ચિંતામાં અત્યારે શ્યામ તેના પપ્પાને આ બે વર્ષ વિદેશ જવાની ખાલી વાત કહેતા-કહેતાજ ગળગળો થઈ, પપ્પાના ખભે માથું મૂકી રડી પડ્યો છે. ત્યારે શ્યામના પપ્પા પંકજભાઈને શ્યામ કેમ રડી રહ્યો છે, તેનું રડવાનું કારણ નહીં જાણતા હોવાં છતાં, તેને હિંમત આપે છે. પંકજભાઈ :- અરે બેટા શું વાત છે ? તું કેમ પડી રહ્યો છે ? તે કરેલ વાતતો અત્યંત ખુશ થવા જેવી છે. તો તું રડે