રેમન્ડો એક યોદ્ધો - 13

(38)
  • 2.4k
  • 2
  • 760

રેમન્ડો પ્રવેશ્યો તિબ્બુરના મહેલમાં. ******************** ભોંયરામાં અજવાળું આવ્યું. હવે બધાને એકબીજાના ચહેરા દેખાવા લાગ્યા. રેમન્ડોના ઉદાસ ચહેરા ઉપર હવે થોડીક ચમક આવી. ભોંયરાનું આગળનું મુખદ્વાર હતું ત્યાં મોટો પથ્થર મૂકીને ભોંયરું બંધ કરી દેવામાં આવ્યું હતું. ભોંયરાના મુખદ્વારના એક ખૂણામાં થોડુંક પોલાણ રહી ગયું હતું એટલે રેમન્ડોના સૈનિકોને નાનકડું બાકોરું પાડવામાં સફળતા મળી. "હવે ઉતાવળ કરવી પડશે. જો તિબ્બુરના સૈનિકોને આપણી ઘુષણખોરી અંગેની ખબર પડી તો આપણને કિલ્લાની અંદર પ્રવેશતા અટકાવી દેશે.' વળી ગયેલી ભાલાની અણી ઉપર હાથ ફેરવતો આર્ટુબ બોલ્યો. "હા, ઉતાવળ કરીને આપણે આ પથ્થર ખસેડી દઈએ જલ્દી.એટલે કિલ્લામાં પ્રવેશવાનો માર્ગ મોકળો થઈ જાય' સરદાર સિમાંન્ધુએ આર્ટુબની