લોસ્ટેડ - 49

(45)
  • 3.8k
  • 1
  • 1.8k

લોસ્ટેડ 49રિંકલ ચૌહાણ"હું બન્ને છોકરીઓની પાછળ જઉ છું ભાભી, જીવન દિકરા ચાલ મારી સાથે." જયશ્રીબેન અને જીવન બીજી ગાડી માં હોસ્પિટલ જવા નીકળ્યાં.આધ્વીકા અને જીજ્ઞા ની ગાડી હોસ્પિટલ ના પાર્કિંગ માં આવી ને ઊભી રહી. બન્ને ના હાથ માં એક એક હોકી સ્ટીક હતી, બન્ને એ સ્ટીક પર પકડ મજબુત કરી અને હોસ્પિટલ માં દાખલ થઇ. રિસેસ્પશન માંથી રાજેશ ભાઈ નો વોર્ડ નંબર જાણી બન્ને છોકરીઓ વોર્ડ તરફ આગળ વધી. "રાજેશ ચૌધરી......" વોર્ડ માં દાખલ થતાં જ જિજ્ઞાસા એ ત્રાડ પાડી. બન્ને ના હાથ માં હોકી સ્ટીક અને આંખો માં ગુસ્સો જોઈ રાહુલ અને રયાન એટલું સમજી ગયા કે બન્ને ને નહી