મારો કાવ્ય ઝરૂખો ભાગ : 17

  • 4.6k
  • 1.5k

તમારી સમક્ષ નારી ઉપર, માં ઉપર તેમજ અમદાવાદઃ ના જન્મદિવસ અને શેત્રુંજ્ય મહાતીર્થ ઉપર અલગ અલગ સાત કાવ્યો રજુ કરું છું...... આશા રાખું છું આપ સૌ પ્રેમ થી વધાવી લેશો.....કવિતા 01On the occasion of women's Dayનારી....ન્યારી ન્યારી છે નારીમાં, બહેન, દોસ્ત,ભાર્યા, દિકરીદરેક સ્વરૂપે પ્યારી છે નારી ...પત્થર માં પણ કુપળ ખીલવે નારીદરેક સ્વરૂપે પ્રેમની મૂરત છે નારીપ્યાર નું હરતું ફરતું મંદિર એટલે નારીસહનશીલતા ની પ્રતિમા છે નારીત્યાગ ને બલિદાન નું પ્રતિક છે નારીઆફતો ને વંટોળે ચડાવે નારીસુઘડતા ને શિસ્ત છે નારી થકીસમાજ વ્યવસ્થા નારી તારા થકીશક્તિ ને શૌર્ય નું સ્વરૂપ છે નારીહિંમત નહી હારનારી છે નારીમીરા તો રણચંડી દુર્ગા પણ