નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન - 2

  • 3.3k
  • 1.7k

મિત્રો, વાર્તાના પ્રથમ ભાગમાં આપણે હર્ષ અને હરિતાના અભ્યાસની વાતો કરતા હતા. એમ જ લડતાં-ઝગડતાં, રમતાં-રમતાં નિર્દોષ એવું બાળપણ છોડી કિશોરાવસ્થામાં પ્રવેશી ચૂકેલાં બંને હૈયામાં રહેલા ભાવનું પ્રકટીકરણ ભયના ઓથાર હેઠળ થયું. આ બંનેની મિત્રતામાં ત્રીજું પાત્ર એવી પરિતાનો પણ પ્રવેશ થયો. હજુ તેઓ જિજ્ઞાસામાં રાચે છે અને આપ સૌ પણ વાર્તા આગળ વધે તેના ઇન્તેજારમાં છો, તો ચાલો આપણે એ ત્રિપુટીની આગળ વધી રહેલી ગતિવિધને મનોવૈજ્ઞાનિક રીતે નિહાળીએ. ?????????? સોપાન 02. હરિતા ખૂબ સંકોચ અનુભવે