પ્રતિક્ષા - 18

  • 2.8k
  • 1.1k

ક્ષિતિજ........ દૂર દેખાતી સુખની કલ્પના કે પછી મનને મનાવવા માટે થતી પ્રતીક્ષા..... બારીની બહાર જોઈ રહેલા કવનના મગજમાં એક પછી એક દ્રશ્યો માનસ પટલ પર ચિત્રિત થવા લાગ્યા , બાળપણથી અનેરી સાથે નો સમય જાણે ફરી એકવાર જીવી લેવાની ઈચ્છા થઇ ગઈ , અને ત્યાં વર્તમાન ની પ્રતીક્ષા ફરી એકવાર નવી જ અનેરી ની યાદ અપાવી ગઈ......એ અનેરી જે અનિકેતને ઝંખતી હતી......એ અનેરી જે નિખાલસતાથી અનિકેત ને સ્વીકાર તી હતી...એ અનેરી જેનું હ્રદય ફક્ત અને ફક્ત અનિકેત મય જ હતું.... અને કવને કંઇક વિચારી અનેરીને ફોન