The conspiracy he was innocent may be (coniuratio) - 61

  • 2.6k
  • 1.1k

એઝ ઓલવેઝ ડેનિમ તેમના બેડમાં રાત્રે આડા પડ્યા છે અને તેમની પત્ની પડખું ફેરવીને કશુંક વિચારી રહ્યા છે.ડેનિમ માટે હવે ટાઇમ મેનેજમેન્ટ એ સૌથી મોટો પ્રશ્ન અને સૌથી મોટી જરૂરિયાત બની ગયુંં છે. ડેનિમ એ બધું જ જાણતા હોય અને છતાંં પણ તેઓ જો એ જ ના જાણતા હોય તે બ્લાસ્ટ ક્યારે થવાનો છે? તો બધું જ નિરર્થક છે. અને બ્લાસ્ટ પછી પણ બદનામી થાય છે કે નહીં ,અને થાય છે તો કેટલાા લેવલની? એ બધું પણ જાણ્યા વિના અને તે બધાના પણ અંદાજાઓ મેળવ્યાા વિના ખાલી ખાલી હવા મા મિસાઈલ્સ મારો કરવાનો પણ કોઈ જ અર્થ નહોતો.આ બધા વચ્ચે