લવ ફાઈન, ઓનલાઇન - એકપોઝિશન (પૂર્વાર્ધ) - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

(22)
  • 7.8k
  • 6
  • 3.9k

સ્નેહા શાહ રાજેશનાં ફોનની સ્ક્રીન પર એક નામ ફ્લેશ કરી રહ્યું હતુ. સાઉન્ડ નહોતો આવી રહ્યો, કેમ કે ફોન સાયલન્ટ મોડ પર હતો! દૂરથી જ ડાયનિંગ ટેબલ પર થી એ ફોન જોઈ ગયો અને એણે વોલ્યમ કી પ્રેસ કરી ને રિંગર સાયલન્ટ કરી દીધું! અરે બાબા, હું જમી રહ્યો હતો, બોલ શું કામ હતું?! રાજેશએ સ્નેહા ને કૉલ બેક કર્યો હતો અને હવે એ ઉપર ધાબે આવી ગયો હતો! યાર, જો તો આ નંબર કોનો છે, ક્યારનો મને મેસેજ કરે છે અને એમ પણ કહે છે કે હું તમને જાણું છું! યાર મને બહુ જ ડર લાગે છે, પ્લીઝ હેલ્પ