લવ બાયચાન્સ - 5

(25)
  • 4.9k
  • 1
  • 1.9k

( મિત્રો આપણે આગળના ભાગમા જોયુ કે ઝંખના મુંબઈથી આવ્યા પછી ખુશ હોય છે. પણ એની ફોઈના આવવાથી એની જીંદગી ફરીથી એક વળાંક પર આવીને ઊભી રહે છે. ફોઈ એને મેરેજ ના કરવા માટે અને એ પણ એના પપ્પા જેમ જ સંબંધો નિભાવવામાં નિષ્ફળ જશે એમ મહેણા મારે છે. ફોઈના કડવા વેણ સાંભળી એ એક બાળક દત્તક લેવાનો નિર્ણય કરે છે. જેને અરમાન પણ સમર્થન આપે છે. હવે જોઈશુ આગળ શું થાય છે. ) બીજે દિવસે ઝંખનાનુ મિશન અનાથાશ્રમ ચાલુ થઈ ગયુ. સવારમા વહેલા ઊઠી રોજ ઓફિસ પહેલા એક અનાથાશ્રમની મુલાકાત લેવાનું એ નક્કી કરે છે. આજે પણ એ જલ્દી