લવ બાયચાન્સ - 4

(31)
  • 4.3k
  • 3
  • 2k

( મિત્રો આપણે આગળના ભાગમા જોયુ કે ઝંખનાને પ્રોજેક્ટ માટે મુંબઈ જવાનુ થાય છે. જ્યા તે અરમાનને મળે છે. અરમાન સાથે એની દોસ્તી ઘણી સારી બની રહી હોય છે. એ એની સાથે મુંબઈની કેટલીક જગ્યાઓ પર ફરે છે અને ખૂબ એન્જોય કરે છે. હવે જોઈશુ આગળ શુ થાય છે. ) મુંબઈથી અમદાવાદ આવ્યા પછી ઝંખના ખૂબ ખુુુુશ રહે છે. એનો જિંદગી તરફનો અભિગમ બદલાઈ રહ્યો હોય છે. એ જિંદગી ને માણતા શીખી રહી હોય છે. પણ કહેવાય છે ને કે તકદીર કયા સ્વરૂપે આપણી સાથે તકરાય છે. એ આપણને ખબર નથી હોતી. ઝંખના સાથે પણ કંઈક એવુ જ થાય