લોસ્ટેડ - 48

(51)
  • 4.2k
  • 2
  • 1.8k

લોસ્ટેડ 48 રિંકલ‌ ચૌહાણ જયશ્રી બેન ની આંખો ભીની થઈ ગઈ, જાણે કે બધી જ ઘટનાઓ એમની સામે ઘટી રહી હોય. મીરા જયશ્રી બેન માટે પાણી લઈ આવી, જયશ્રી બેન એક જ ઘૂંટ માં એક ગ્લાસ પાણી ગટગટાવી ગયાં. "ફઈ હું જાણું છું કે તમારા માટે આવા ભૂતકાળ ને યાદ કરવું કેટલું અઘરું હશે, આપણે ફરી કોઈ વાર આ વાત કરીશું." આધ્વીકા એ જયશ્રીબેન ના ખભા પર હાથ મુક્યો. "ના બેટા, તું અને મીરા મારા કારણે અનાથ થઇ ગઈ, જીજ્ઞા ના પિતા મારા કારણે છીનવાઈ ગયા, વિરાજ ભાઈ આખી જિંદગી જીવતી લાશ ના જેમ જીવ્યા મારા કારણે. હુ ક્યારેય તમારા