અસમંજસ.... - 6

(22)
  • 3.9k
  • 3
  • 1.4k

આગળ જોયું કે કનક નક્ષિતન જીવને બચાવવા પ્રાથના કરે છે. જોઈએ કનકની પ્રાર્થના સાર્થક થઈ કે નહીં.બેહોશ પડેલી કનકના માથાપર કોઈક હાથ ફરે છે." કનક જલ્દી ચાલ, જો તો ખરા ચમત્કાર થઈ ગયો." - રિયા બેહોશીમાં પડેલી કનકને પાણીના છાંટા નાખતી ઉઠાડે છે અને કહે છે. પણ કનક કોઈ જવાબ આપતી નથી. અલબત્ત એ તો વધુ ને વધુ નક્ષિતના વિચારોના ભંવરમાં ઘેરાતી જાય છે." કનક...કનક...ઉઠને નક્ષિત તને બોલાવે છે."નક્ષિત બોલાવે છે ના શબ્દો કાને અથડાતા કનક સફાળી ઉઠવાનો પ્રયાસ કરે છે. થોડી શક્તિ જેમ તેમ એકઠી કરી તે દોડતી નક્ષિત તરફ ધસી ગઈ. પણ નક્ષિત હોશમાં આવ્યો કે નહીં તેની