મારા કાવ્ય - 6

  • 7.6k
  • 2.5k

1. કંઇ જ નથીશું છે આ પ્રેમ, કંઈ જ નથી...હા બસ મારા દિલમાં ધરબાયેલી...એક કૂણી લાગણી છે તારા માટે...શું છે આ પ્રેમ, કંઈ જ નથી...હા બસ જાણે ઉજ્જડ રણમાં...એક અટૂલો એરંડો ઊગ્યો તારા માટે...શું છે આ પ્રેમ, કંઈ જ નથી...હા બસ ધસમસતો કોઈ પ્રવાહ આવે...એક ઝરણું થઈ ને પડે તારા માટે...શું છે આ પ્રેમ, કંઈ જ નથી...હા જાણે કાળા ડિંબાગ વાદળો જોઈને....મન મોર બની ને નૃત્ય કરે તારા માટે...શું છે આ પ્રેમ, કંઈ જ નથી...હા બસ જાણે ભર ઉનાળે રેબઝેબ થાઉં...એક ભીનાશ હોય એમાં તારા પ્રેમ માટે...શું છે આ પ્રેમ, કંઈ જ નથી...હા આ માઝા મૂકીને પડતા વરસાદ ને જોઇને....એક