My Better Half - 21 (Last Part)

(163)
  • 6k
  • 3
  • 3.2k

My Better Half Part - 21 (Last Part) Story By Mer Mehul (વર્તમાન) “મી. વઘાસિયા…” ડૉક્ટર ફરી આવ્યાં. હું પુરી આશા સાથે ઉભો થઇ ગયો, મનમાં દીકરી જન્મી હોય એવી હું પ્રાર્થના કરતો હતો. “મારી સાથે આવો…” ડૉક્ટરે કહ્યું. “શું થયું ડૉક્ટર ?” હું ગભરાઈ ગયો, “બધું ઠીક છે ને ?” “મારી સાથે તો આવો મી. વઘાસિયા…” કહેતાં તેઓ પોતાનાં કેબિન તરફ ચાલ્યાં. હું તેઓની પાછળ કેબિનમાં ગયો. “બેસો…” મને બેસવા ઈશારો કરીને તેઓએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. “મને જવાબ આપશો પહેલા..” મેં બેઠક લેતાં પૂછ્યું. “લૂક મી. વઘાસિયા, તમારી વાઈફની કન્ડિશન ક્રિટિકલ છે. અમે નોર્મલ ડિલિવરી કરવાની પુરી