આમ કદાચ

(17)
  • 2k
  • 1
  • 769

*આમ કદાચ*‌ ટૂંકીવાર્તા ૧૮-૭-૨૦૨૦. શનિવાર ...અંજલિને નાનપણથી જ જીતેશ ભાઈ અને એનાં પપ્પા વિજય ભાઈએ મોટી કરી હતી..કારણકે એનાં જન્મ પછી તરતજ એની મમ્મી નું દેહાંત થઈ ગયું હતું...વિજયભાઈ અને જીતેશભાઇ એ લાડ લડાવીને મોટી કરી અને ભણાવી ગણાવી..અંજલિ વીસ વર્ષની જ હતી અને એનાં લગ્ન નાતના છોકરાં પ્રકાશ સાથે નક્કી કર્યા...અંજલિ એ પ્રકાશને જોયા વગર જ પપ્પા ની ખુશી માટે હા કહી અને લગ્ન કર્યા અને સાસરે આવી....સાસરીમાં સૌથી મોટી વહુ હતી અને પિયરમાં નાની હતી..લગ્ન પછી કિસ્મત એવી પલટી કે પ્રકાશ નો પોતાનો ધંધો એકદમ જ ખોટમાં ગયો અને માથે દેવું થઈ ગયું...નાનાં દિયર નાં લગ્ન થયા..અંજલિ બે